Skip to main content

Posts

Showing posts from September, 2020

Black & White: મારું ક્રેડિટ રેટિંગ કેટલું છે ? (What’s your Credit Rating )

  મારું ક્રેડિટ રેટિંગ કેટલું છે ?       (What’s your Credit Rating ) Mango Sip એ પણ સન્ની દેઓલ જોડે , મજા આવી ગઈ . મનપસંદ beverages લિમિટેડ , બરોડા બેઝ કંપની છે . ૨૦૧૨ મા ટર્ન ઓવર રૂપિયા 85 કરોડ હતું , ૨૦૧૬ મા ૫૦૦ કરોડ પ્લસ !!! Private Equity આવ્યું , IPO આવ્યો ને ૧૦૦૦ કરોડ થી વધુ ફંડ લઇ લીધું . પછી GST ના દરોડા પડ્યા ને share price ૬ રૂપિયે આવી ગઈ . આનો case study ફરી ક્યારેક કરીશું પણ આજે Credit Rating મુદ્ધે સમજવું છે . એક સમયે CRISIL એ A કેટેગરી નું rating આપ્યું હતું પણ વ્યવસ્થિત વિગતો ન મળતાં અને મેનેજમેન્ટના ના કહેવાથી રેટિંગ withdraw કરી લીધું , એવું જ Infomerics credit rating agency જોડે થયું  , ૨૦૦ કરોડ થી વધુ ટર્મ લોન લેવાનો ઈરાદો હતો . શું કોઈ રમત રમાઈ ગઈ ? credit rating અને credit score ની કેમ જરૂર પડી અને એનાથી કોને ફાયદો થયો અને કોને નુકસાન ?   બેઝિકલી , ક્રેડિટ રેટિંગ એટલે જયારે કંપનીઓને બેંક માંથી લોન લેવાની જરૂર હોય છે ત્યારે...

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

  Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?   (Cost Saving ideas to increase profit) રાજુ ભાઈ ના બે ધંધા છે . ( ૧ ) એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing ( ૨ ) Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ . જેમ કે , Density ટેસ્ટ , Material કોમ્પોઝિશન ટેસ્ટ , વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો ૫ કરોડ ચોપડા ઉપર . આ વર્ષે ૫૦ % ધંધા down છે અને ખર્ચા તો એટલા જ રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .   રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે આ સમય મા ન તો ધંધો વધે છે ન તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો આ બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું ...