Skip to main content

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ? (Cost Saving ideas to increase profit)

 

Black & White: હવે costing ઉપર ધ્યાન આપવું જોઈએ , નહિ ?  (Cost Saving ideas to increase profit)


રાજુ ભાઈ ના બે ધંધા છે . () એન્જિનિરીંગ પાર્ટ પિસ્ટન અને પુલી manufacturing () Testing & કન્સલ્ટન્સી ઓફ એન્જિનિરીંગ. જેમ કે, Density ટેસ્ટ, Material કોમ્પોઝિશન ટેસ્ટ, વગેરે . બંને યુનિટ સેપરેટ છે, રાજકોટ મા ત્રિલોક engineering ના નામથી . પાછલા વર્ષે ટર્ન ઓવર ૫૦ કરોડ હતું અને નફો કરોડ ચોપડા ઉપર . વર્ષે ૫૦% ધંધા down છે અને ખર્ચા તો એટલા રહ્યા છે ખાલી material purchase ઓછું થયું છે .

 


રાજુ ભાઈ એન્જીનીરીંગ બેક ગ્રાઉન્ડ ધરાવે છે , પણ ધંધા ની બીજી બાબતો મા expert નહિ , હવે સમય મા તો ધંધો વધે છે તો ખર્ચો ઘટે છે , ભાવ વધારે લઇ શકાય એમ નથી , જુના કર્મચારીઓ ને કાઢી શકાય એમ નથી તો બધી મર્યાદા વચ્ચે મારી પાસે નફાકારકતા કઈ રીતે વધારી શકું ? અમે ચર્ચા મા કહ્યું શું રાજુ ભાઈ તમે તમારા બંને વ્યવસાય મા waste management ઉપર ધ્યાન આપ્યું છે ? નહિ ને ? કેમ કે રાજુ ભાઈ ને તો કામ મળતું જતું હતું ને બીજી બાજુ waste મા પણ વધારો થતો હતો પણ તરફ focus કર્યું નહિ

અમે વિવિધ parameter નક્કી કર્યા કે ક્યાં waste થાય છે ને કેટલો થાય છે , એનાલિસિસ કરતા મેં કહ્યું કે ૧૫% કોસ્ટ improve થઇ શકે છે એટલે કે waste ઘટી શકે છે ને નફો વધી શકે છે , રાજુ ભાઈ રસ પડતા અમે પોઇન્ટ wise સમજાવ્યું કે () over પ્રોસેસીંગ - જયારે પિસ્ટન ના criteria મેચ થઇ જાય છે પછી એને વારંવાર QC કરવાની જરૂર નથી , within tolerance limit મા પ્રોડક્ટ છે એટલે fine , ઘણી વાર too much પરફેકશન નો દુરાગ્રહ રખાય, તેનાથી સમય અને કોસ્ટ વધે છે () Over production - હાલ મા JIT નો concept ફોલૉ કરવો જોઈએ , ઓર્ડર હોય તેટલું બનાવવું , પેહલા વધારે માલ બનાવી દેતા હતા અને માલ વેચાઈ પણ જતો હતો પણ હવે માનસિકતા ચાલે , જો Over production કરીએ તો આપણી working capital block થઇ જાય () Defect - પુલી બનાવવામાં QC વ્ય્વસ્થિત નથી થતું એટલે રિજેકશન વધુ આવે છે % ની જગ્યા ૧૦% છે , એટલે waste ઓફ time , money , material છે , improve કરવું પડશે. () waiting - production planning હજુ વ્યવસ્થિત કરવું પડશે , raw material ક્યારે આવશે, ટેસ્ટિંગ થયા પછી કઈ batch મા production લેવું છે , કઈ assembly line ચાલુ રાખવી છે , ડિલિવરી કયારે કરવાની છે , શું બે ઓર્ડર એક સાથે production મા લઇ શકાય , વગેરે મુદ્દા ખ્યાલ મા રાખી તપાસ્યું તો ખ્યાલ આવ્યો કે material QC મા લાંબો સમય પડી રહેવાથી machine અને operator ખાલી બેઠા છે ને કોસ્ટ ચડતી જાય છે જો પ્લાંનિંગ બદ્ધ line scheduling કરીશું તો ૨૦% કોસ્ટ efficiency વધશે . () ટેલેન્ટ - ટેસ્ટિંગ લેબ ની જગ્યા ભાડે ની હતી , હવે તેની જગ્યા લેબ ને ફેક્ટરી મા શિફ્ટ કરી દઈએ અને આપણી પ્રોડક્ટ ડેવલપમેન્ટ મા R & D કરીએ , કામદારો ની સ્કિલ વધારીએ ,લેબ ના employee ની મદદ લઇ તો productivity ૨૫% હજી વધી શકે એમ છે .એટલે કે ટેલેન્ટ નો પુરે પૂરો ઉપયોગ કરવો પડે.

 

આમ, વિવિધ પાસાઓ ના ઝીણવટ પૂર્વક અભ્યાસ કર્યો , અમલીકરણ કર્યું અને તેના કારણે costing નીચું આવ્યું , ઉત્પાદકતા , કાર્યક્ષમતા મા વધારો થયો અને નફો દેખાવા લાગ્યો જે આપણા હાથ મા હતું .

 

કારણ કે waste એક અદ્રશ્ય ખર્ચો છે જેનાથી કશો લાભ થતો નથી. વિશ્વ ની સારી સારી કંપનીઓ અહીં બાજી જીતી જાય છે . તેમના થી પ્રેરણા લઇ દરેક બાબતો નું bench-marking કરવાથી અચૂક પરિણામ મળે છે.

 


ઇકુચી નો ટહુકો - ''   પરિવર્તન ખુદ થી શરુ થાય છે જે મારા કાબુ મા છે  ''


 CA Siddharth Bhatt           #               Issue/Cost Saving/ 14


Comments

Popular posts from this blog

રસોઈ કા રાજા ઠગ ? ( How IPO and Bank Loan fraud has taken place by an expert)

 રસોઈ કા રાજા ઠગ  ?   ( How IPO and Bank Loan fraud has taken place by an expert) IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે . ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા , બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો . ૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .   Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા .   વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણા...

ચાઇના મને કેમ આકર્ષે છે ?