Skip to main content

Posts

Showing posts from August, 2020

Black & White: Brand બનાવવી કઈ રીતે ? (How to create Brand Image)

  Black & White: Brand બનાવવી કઈ રીતે ?   (How to create Brand Image) Apple ની માર્કેટ વૅલ્યુ 2 trillion US $ થઇ , ભારત ની 3 trillion US $ GDP છે !!! આ બ્રાન્ડ બની કઈ રીતે ? Brand એ કઈ રાતો રાત ઉભી નથી થતી હોતી અને જે રાતો રાત ઉભી થાય છે તે એટલી જ ઝડપ થી બેસી પણ જાય છે . બ્રાન્ડ એટલે કે સંસ્થા ની એક આગવી ઓળખ ઉભી કરવી , ગ્રાહક એ વસ્તુ ખરીદવા જાય એટલે તમારી જ વસ્તુ નો સામેથી આગ્રહ રાખે એ બ્રાન્ડ . બ્રાન્ડ બનાવવા પાછળ વિવિધ પરિબળો ભાગ ભજવતા હોય છે જેમ કે , દવા બનાવવાના special right , patent હોય , સોના ચાંદી ના વેપારી હોઈએ તો પેઢીઓ થી કસ્ટમર તમારી દુકાને જ આવે , ગાડી બનાવતા હોય તો નાના કારખાનેદારો બીજા હરીફો કરતા તમારું જ જોબ વર્ક કરવાને પ્રાથમિકતા આપે , ખાણીપીણી નો વ્યવસાય હોય તો ઢોસા ની ઉત્તમ ક્વોલિટી ના લીધે તમારે ત્યાં લાઈન લાગતી હોય , બાયપાસ સર્જરી માટે તમે સ્પેશ્યલ સ્કિલ ધરાવતા ડૉક્ટર હોવ , તમારી જાહેરાત લલચામણી હોય છે જેથી ગ્ર...

શું કરું - Loan , Private Equity , IPO કે Own Fund ? (Best way to raise money to expand my business )

  Black & White - શું કરું - Loan , Private Equity , IPO કે Own Fund ? (Best way to raise money to expand my business )   મારા ધંધાકીય જરૂરિયાત માટે આમાથી કયો best option છે ? OYO Room , Big basket   મા  Soft Bank રોકાણ કરે છે , Flip cart ને  Wall mart ને વેચી દેવાય છે - તેના ભાગ રૂપે સચિન બંસલ શેઠ તરીકે છૂટા થાય છે , આદિત્ય બિરલા રિટેલ મા એમેઝોન રોકાણ કરે છે , સિમ્ફની લિમિટેડ  Debt Free IPO વાળી કંપની છે , રિલાયન્સ ને દેવામુક્ત થવું છે , King Fisher બેંક લોન મા ડૂબી ગઈ . એટલે કે દરેક ધંધા ની જરૂરિયાત અલગ હોય છે કોઈ એક સ્ટ્રેટેજી ન ચાલે . પણ હા ઘણા વર્ષો થી આપણે ત્યાં પ્રાયવેટ ઇક્વિટી નો ટ્રેન્ડ ચાલે છે અને વધશે કારણ કે અમેરિકા , કેનાડા , યુરોપ , જાપાન મા વ્યાજદર નહિવત છે અને તે લોકો પાસે પુષ્કળ ફંડ છે હવે તેનો ક્યાં ઉપયોગ કરાય જેથી વધુ રીટર્ન છૂટે , જવાબ છે ભારત મા . PE ના પોતાના ફાયદા - ગેરફાયદા છે , આ લોકો માટે તમારો બિઝનેસ ર...